King cobra snake viral video: સોશિયલ મીડિયા પર તમે સાપના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. સાપને જોઈને તો ભલભલા લોકોની હાલત ખરાબ થઈ જાય છે. એવામાં જ્યારે કિંગ કોબરા સાપનું નામ પડે એટલે ભલભલા લોકોને પરસેવો છૂટી થતો હોય છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘરમાંથી ખતરનાક કિંગ કોબ્રા સાપ નીકળ્યો હોય.
ત્યારે હાલમાં તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કિંગ કોબરા સાપ બાથરૂમ ટોયલેટ સીટમાં અંદર છુપાવીને બેઠો હતો. જ્યારે સાટો પકડવા વાળો વ્યક્તિ આવે છે ત્યારે તેને જોઈને કિંગ કોબરા સાપ ફૂફાડા મારવા લાગે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકો ખૂબ જ ડરી ગયા હતા.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો આ વિડીયો instagram પર snake_naveen નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ખતરનાક ટોયલેટ સીટની બાજુમાં છુપાઈને બેઠો છે.
જાણવા મળી રહ્યું છે કે ઘરના કોઈ વ્યક્તિ એ ટોયલેટમાં સાપ જોયો હતો. ત્યારબાદ સાપ પકડવા વાળા ને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સાપ પકડવા વાળા વ્યક્તિ આવે છે ત્યારે તેને જોઈને સાપ ખૂબ જ ભરાઈ જાય છે અને તેના ઉપર પ્રહાર કરવાના પ્રયાસો કરે છે. ત્યાર પછી તો સાપ પકડનાર વ્યક્તિએ ખૂબ જ કાળજીપૂર્વક સાપને પકડીને ટોયલેટ માંથી બહાર કાઢ્યો હતો.
View this post on Instagram
ત્યાર પછી સાપને એક બોક્સમાં બંધ કરી દે છે. આ દરમિયાન ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાયરલ થયેલું આ વિડીયો અત્યાર સુધીમાં 7,00,000 થી પણ વધારે લોકો એ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment