સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. જો તમે દરરોજ બુટ પહેરતા હોય તો આ વિડીયો જરૂર જોજો. તમે જંગલ વિસ્તારની આસપાસ રહેતા હોય, તો બુટ પહેરતા પહેલા તમારા બૂટ જરૂર તપાસી લેજો. ઘણી વખત બુટની અંદરથી સાપ, વીંછી કે અન્ય ઝેરી પ્રાણીઓ નીકળે છે.
ત્યારે હાલમાં તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એ બુટની અંદર એક ખતરનાક સાપ છુપાયેલો છે. આ બુટ જેના છે તે વ્યક્તિએ બુટ તપાસ્યા વગર જો બુટની અંદર પગ મૂક્યો હોત તો, સાપે તેના પગ પર પ્રહાર કર્યો હોત.
જો આવી ઘટના બની હોત તો આ ઘટનામાં તે વ્યક્તિનો જીવ પણ ચાલ્યો જાત. વ્યક્તિએ બુટ પહેરતા પહેલા બુટ તપાસ્યા ત્યારે તેને ખબર પડી કે બુટની અંદર એક સાપ છુપાયેલો છે. ત્યારબાદ આ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો અને આપણને સૌને ચેતવણી આપી કે બુટ પહેરતા પહેલા જરૂર તપાસજો.
બુટ પહેરતા પહેલા ચેતી જજો, બુટની અંદરથી નીકળે એવી વસ્તુ કે – વિડીયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઈ જશે… pic.twitter.com/4qBnriBEsa
— GUJJU ROCKZ (@gujju_rockz) June 27, 2022
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં પોતપોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો બુટ પહેરતા પહેલા એક વખત બુટ જરૂર તપાસથી લેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment