જામનગર ની 23 વર્ષની દીક્ષાર્થી બંસી કુમારીએ હસતા હસતા સંસારનો કર્યો ત્યાગ,જામનગરમાં વરસીદાનનો વરઘોડો નીકળતા…

જામનગરમાં જૈન સમાજની એક દીકરી સ્વયંના માર્ગે ચાલી છે. બીકોમ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યા બાદ 23 વર્ષે યુવતીએ સંસારનો ત્યાગ કરી દીધો છે. હવે આગામી દિવસોમાં મુંબઈ ખાતે દીકરી દીક્ષા અંગીકાર કરશે. સૌરાષ્ટ્રના જામનગરમાં દીક્ષા ગ્રહણ કરનાર બંસી કુમારીના વરસીદાન નું વરઘોડો નીકળ્યો હતો

જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્ર થયા હતાજામનગર શહેરના જયેશભાઈ અને સુનીતાબેન મકિમ ની દીકરી બંસીએ સંસારનો ત્યાગનું નિર્ણય લીધો છે. પરિજનોની ગુરુજનોના આશીર્વાદથી આગામી 26મી એપ્રિલના રોજ મુંબઈમાં પારલા ખાતેના દેરાસર પરિચરમાં દીક્ષા ગ્રહણ કરી

સંયમના માર્ગે મળશે.જો દીકરીની ઉંમરની વાત કરવામાં આવે તો તેની ઉંમર 23 વર્ષની છે અને ટીબી.કોમ નો અભ્યાસ કર્યો છે ત્યારબાદ નોકરી કે અભ્યાસ કરવાના બદલે ઈશ્વરમાં ધ્યાન એકત્ર કરી સંસાર ત્યાગી ભક્તિનો માર્ગ અપનાવ્યો છે.

જામનગરમાં સંસારનો પરિઘ કરનારી દીક્ષાર્થી વર્ષીદાનના વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓ ઉંટી પડ્યા હતા અને શેઠ જીનાલયથી આ વરઘોડો નીકળ્યો હતો અને સંપન્ન થયા બાદ અસ્ટોતરી અને વિદાય સમારો સહીતાને કાર્યક્રમો યોજાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*