હાથી પર યોગ કરતા ગબડી પડ્યા બાબા રામદેવ,વિડિયો વાઇરલ

હાથી પર યોગ કરવા જતાં વિશ્વ પ્રખ્યાત બાબા રામદેવ નો વિડીયો વાયરલ થયો છે.જોકે આ પહેલી વાર નથી એની પહેલા પણ બાબા રામદેવ નો સાઈકલ પરથી પડવાનો વિડિયો વાઇરલ થયો હતો.જોકે આ વખતે થયેલ ઘટનામાં તેમના સારા કાર્ય અર્થાતે તેમને કોઈ ઇજા થઈ નથી. બાબા રામદેવ નો એક વીડિયો વાયરલ થયો છે.આ વિડીયો સોમવાર નું હોવાનું મનાય છે.

જયારે મથુરામાં રમણ રેતીમાં આશ્રમમાં બાબા સંતોને યોગ અભ્યાસ શીખવી રહા છે.એમનો એક વીડિયો વાયરલ થયો છે અને મંગળવારે વાયરલ થવા લાગેલો આ વિડીયો છે. જેમાં બાબા હાથી ઉપર બેસીને યોગનું એક આસન કરવા જાય છે.

અચાનક હાથી હલે છે ને બાબા નું સંતુલન બગડી જાય છે. સંતુલન ખોરવાઈ જતાં તે નીચે ગબડી જાય છે.

મહત્વની અને સારી વાત એ છે કે તેમને કોઈ ગંભીર ઇજા થઇ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*