કેરીના રસિયાઓ માટે ખુશ ખબર! ગરમીની શરૂઆત થતા જ બજારમાં કેરી નું થયું આગમન,એક કિલો કેરીનો ભાવ સાંભળીને…

હાલમાં શિયાળાની ઠંડીની હજુ વિદાય થઈ નથી પણ ગરમીના ફળ મતલબ કે કેરીની હવે માર્કેટમાં ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે. માર્કેટમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે જોકે હાલમાં તેના ભાવ એવા છે કે સામાન્ય વ્યક્તિ ખરીદી શકે તેવા સક્ષમ નથી.

જેમ જેમ ગરમીની સિઝન નજીક આવતી જાય છે તેમ તે રસીલી કેરીની આવક વધતી જાય છે.ફળોના રાજાનું માર્કેટમાં આગમન થઈ ચૂક્યું છે જોકે હાલમાં ઠંડુ માર્કેટ છે એટલા માટે તેની ડિમાન્ડ પણ નથી પણ ભાવ નીચે આવનારા સમયમાં થઈ જશે તે પૂરેપૂરી શક્યતા છે.

રાજસ્થાનના શકિબ ભાઈ શાકભાજી અને ફળ વેચે અને તેમને જણાવ્યું કે ફળોના રાજા કેરી હાલમાં શરૂ થઈ છે ને ઓગસ્ટ સુધી ચાલે છે પહેલીવારમાં આવતી સફેદ આ કેરી ખૂબ જ સારી અને સ્વાદિષ્ટની સાથે સાથે મોંઘી પણ હોય છે.કેરીના રસિયાઓને જણાવી દઈએ કે હાલમાં કેરીનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો છે

અને જેમ જેમ ગરમી વધશે જેમ જેમ કેરીની આવક વધશે તેમ કેરીના ભાવ ઘટતા જશે ને આપને જણાવી દઈએ હાલમાં સફેદા વેરાઈટી મળે છે ત્યારબાદ ધીમે ધીમે બદામ લંગડા તોતાપુરી મુરાદાબાદી સફેદા દશેરી કલમી બજારમાં આવી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*