આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં પ્રાણીઓ સાથે મનુષ્યની ઘણી બધી ખાસ મિત્રતા હોય છે. એટલું જ નહીં અત્યારે તો લોકો નવા નવા પ્રાણીઓને પાલતુ બનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં કુતરા અને બિલાડી જેવા પ્રાણીઓને પાલતુ બનાવવામાં આવે છે પણ શું તમે કોઈ દિવસ સિંહને પાલતુ પ્રાણી બનાવતા જોયો છે?
નહીં જોયો હોય પણ આજે અમે આ પોસ્ટના માધ્યમથી વાયરલ થઈ રહેલો એક એવો વિડિયો શેર કરવા જઈ રહ્યા છીએ જેને જોઈને કોઈપણ વ્યક્તિ આશ્ચર્યમાં પડી જશે. હાલના સમયમાં આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહીં આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો જોનાર તમામ લોકોએ પહેલા તો આશ્ચર્ય પામે છે કે આવું કંઈ રીતે બની શકે.
હાલ હજી થોડા સમય પહેલા જ એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં એક નાની બાળકીઓ એક વિશાહ અજગર સાથે રમી રહી હતી અને હવે આ સિંહણ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે માનવ અને પ્રાણી વચ્ચે કેટલો પ્રેમ છે પરંતુ આ વીડિયો જોનાર તમામ વ્યક્તિને એવો ભય હોય છે કે આ સિંહણ તે વ્યક્તિને ખાઈ જશે. પરંતુ એવું નથી થતું સિંહણે વ્યક્તિ સાથે ખૂબ પ્રેમથી રમી રહી છે.
આ વીડિયોમાં આગળ જે થાય છે તે જોઈને તો કોઈ પણ વ્યક્તિ નો જીવ ઉંચો થઈ શકે છે. જ્યારે આ વ્યક્તિએ આ સિંહણના દરવાજાને ખુલે છે ત્યારે આ સિંહણે તે વ્યક્તિઓ કુદકો મારે છે પરંતુ આ કૂદકો હુમલો નહીં વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. સામાન્ય વાત છે કે આ વિડીયો જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામ્યો હશે કારણ કે કોઈ વ્યક્તિ જંગલી પ્રાણી પાસે જવા માંગતું નથી.
જ્યારે આપણે જંગલમાં જતા હોઈએ છીએ ત્યારે પણ આપણને ફક્ત એક જ બીક સતાવતી હોય છે કે કોઈ જંગલી પશુ આપણી પર હુમલો ના કરે. પરંતુ આ વીડિયોમાં કંઈક અલગ જ છે, આ વીડિયોમાં આ વ્યક્તિ સિંહણ સાથે ખુબ ખુશીથી રમી રહ્યો છે.
View this post on Instagram
મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો sirgathelioness નામની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર મૂકવામાં આવ્યો હતો. આ વિડીયો પર લાખોની સંખ્યા વ્યુઝ છે અને એટલું જ નહીં આ વિડીયો પર ઘણી બધી લાઇકો પણ કરવામાં આવી છે. લોકો આજ સિંહણ અને વ્યક્તિના વિડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment