મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ વિશે સાંભળતા હશું. ત્યારે હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આજથી થોડાક મહિના પહેલા દિલ્હીમાં એક મુસ્લિમ યુવાકે હિન્દુ યુવતીનો જીવ લઈ લીધો હતો અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા.
ત્યારબાદ યુવક 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2:00 વાગે અલગ-અલગ જગ્યાઓ પર યુવતીના મૃતદેહના ટુકડાઓ નાખતો હતો. હજુ તો આ મામલાની તપાસ ચાલી રહી છે ત્યાં વધુ એક એવો જ બનાવ બન્યો છે.આ ઘટનામાં એક પરિણિત પુરુષે પોતાની હિન્દુ પ્રેમિકાનું ગળું વાઢી નાખ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહ ના ટુકડા કરીને નદીનાાળામાં ફેંકી દીધા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના બાંગ્લાદેશના ખુલનામાં બની હતી. મળતી માહિતી અનુસાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.બાંગ્લાદેશ પોસ્ટ અનુસાર, મૃત્યુ પામેલી હિન્દુ યુવતીનું નામ કવિતા હતું. જ્યારે નરાધમ આરોપીનું નામ અબુ બકર છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી તેના અનેક કવિતા વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા હતા.
જેનાથી કંટાળીને ગુસ્સે ભરાયેલા અબુએ કવિતાનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને બાંગ્લાદેશ પોલીસે કહ્યું કે કવિતા અને અબુ રિલેશનશિપમાં હતા. મૃત્યુ પામેલી કવિતાને પહેલા જાણ ન હતી કે અબુ પરીણિત છે. આરોપી અબુએ આ વાતની જાણ ક્યારેય ક્યારેય કવિતાને થવાના દીધી હતી. જ્યારે કવિતાને આ વાતની જાણકારી મળી કે અબુ પરિણીત છે ત્યારે તેને તેનો વિરોધ કર્યો હતો.
ત્યારબાદ આરોપીએ કવિતાને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાના પ્લાન્ટના આધારે સૌપ્રથમ આરોપીએ કવિતાનું માથું ઉખાડી નાખ્યું અને ત્યાર પછી તેના મૃતદેહના ત્રણ ટુકડા કરીને એક બેગમાં મૂકી દીધા. ત્યારબાદ તે બેગને નદીનાળામાં ફેંકી દીધું. હાલમાં આ કેસની ચર્ચા ચારેય બાજુ ચાલી રહી છે.
આપણા ભારત દેશમાં આવો જ એક કિસ્સો બન્યો હતો તેની ચર્ચા પણ ચારેય બાજુ ચાલી રહે છે. આ ઘટનાને આરોપીને પોલીસે બહાર નવેમ્બરના રોજ પકડી પાડ્યો હતો. આ ઘટનામાં શ્રદ્ધા નામની દીકરીનો આફતાબ નામના યુવકે જીવ લઈ લીધો અને ત્યારબાદ ફ્લેટના બાથરૂમમાં તેના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા.
મળતી માહિતી અનુસાર 28 વર્ષના આરોપીએ 18 મેના રોજ 27 વર્ષની માસુમ શ્રદ્ધાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા અને 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2:00 વાગે ટુકડા અલગ અલગ જગ્યાએ ફેંકવા જતો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment