અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે 17 માળના આ અલીશાન ઘરમાં… 5000 કરોડના આ ઘરમાં એવી સુવિધાઓ છે કે… જુઓ તસવીરો

ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીની ઘણી વાતો તમે સોશિયલ મીડિયા પર સાંભળીએ છીએ. ત્યારે આજે આપણે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી વિશે વાત કરવાના છીએ. હાલમાં તો અનિલ અંબાણી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે.

પરંતુ એક સમયે એવો હતો ત્યારે તે પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક હતા. મુકેશ અંબાણીની જેમ અનિલ અંબાણી પણ પોતાની પત્ની ટીના અંબાણી અને બંને દીકરાઓ સાથે એક સારું જીવન જીવી રહ્યા છે. અનિલ અંબાણી પણ મુંબઈમાં એક ખૂબ જ આલીસાન મકાનમાં રહે છે.

આ ઘર મોટા મોટા મહેલોને પણ પાછળ પાડી દે તેવું છે. અનિલ અંબાણીના આલિશાન ઘરની વાત કરીએ તો આ ઘર 17 માળનું છે. તેમની આ પ્રોપર્ટી લગભગ 16,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. તેમનું આ ઘર મુંબઈની સૌથી શાનદાર સંપત્તિઓ માનું એક છે.

તેમના આ ઘરમાં દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે. 17 માળનું આ અનોખું ઘર અંદરથી ખૂબ જ સુંદર છે. ઘરની અંદર જેમ સ્વિમિંગ પૂલ અને અને વિશાળ પાર્કિંગ છે. એટલું જ નહીં પરંતુ અનિલ અંબાણીના આલીસાન ઘર પર એક હેલીપેડ પણ છે.

અનિલ અંબાણીના ઘરની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર નથી. પરંતુ તેમનું ઘર બહારથી જોતાં જ લાગે કે આ ઘર અંદરથી કેટલું આલિશાન હશે. કહેવાય છે કે, તેમના આ આલિશાન ઘરની કિંમત અંદાજે 5 હજાર કરોડ રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*