માસ્ક ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મહત્વનું નિવેદન, જાણો વિગતે.

421

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં ચાર શહેરમાં કરફયુ લગાવી દેવામાં આવ્યો હતો. તેવામાં ૨૬મી જાન્યુઆરીના રોજ ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી એ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરા ખાતે ધ્વજવંદન કર્યું હતું. અને કોરોના ની વેબસાઈટ વિશે માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે કોરોના ની વેબસાઈટ સૌપ્રથમ કોરોના વોરીયસ આપવામાં આવશે. ત્યારબાદ રાજ્ય અને સામાન્ય નાગરિકને આપવામાં આવશે. હજુ સુધીમાં ગુજરાતમાં કોઈપણ વ્યક્તિને કોરોના ની વેક્સિન વ્યક્તિની આડઅસર થતી નથી.

નીતિન પટેલના કહેવા મુજબ તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી WHO કોરોના મુક્ત ની જાહેરાત નહીં કરે ત્યાં સુધી રાજ્યના તમામ વ્યક્તિને કોરોના ને લગતા તમામ નિયમોનું પાલન કરવું પડશે દરેક વ્યક્તિને માર્ક ફરજિયાત કરવું પડશે.

અને સોશિયલ ડીન્સીંગ પાલન કરવું પડશે. જો કોઈ નથી આ નિયમોનું પાલન નહીં કરે તો તેને દંડ પાત્ર રકમ ચૂકવવી પડશે.હાલમાં ગુજરાતમાં જોવા જઈએ તો રાજ્યમાં કોરોના સંક્રમણ માં ઘટાડો જોવા મળ્યો છે.

તેના કારણે સરકારે નાઈટ કર્ફ્યુનો ટાઈમ પણ દસ વાગ્યા સુધી કરી નાખ્યો છે. આવનારી 31 જાન્યુઆરી પછી રાજ્યમાં જે શહેરમાં નાટકી લાગ્યો હતો તે દૂર કરી દેવામાં આવશે.ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ સાથે મૃત્યુનું પ્રમાણ કરતા ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં 380 કોરોના ના કેસ અને બે વ્યક્તિના મૃત્યુ થયા છે.આ પરથી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને રાજ્યમાં કોરોના થી રિકવરી છતાં દર્દીનો પ્રમાણ પણ વધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!