ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી અંગે આપ્યો મહત્વનો નિર્ણય, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે

304

ગુજરાતમાં કોરોના મહામારી ના કારણે શાળાની ફી માફ કરવા બદલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણય આપવામાં આવ્યા. ખાનગી શાળાઓ ફી બાબતે ગુજરાત હાઇકોર્ટે આપી સુચના. અને આમળા ઉપર રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે પેલા સરકારે 100 ટકા ફી માફ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ ખાનગી શાળાઓએ તે સ્વીકાર્યું નહોતું.

આ બાબતે સરકારે ખાનગી શાળાની આ વાતને ધ્યાનમાં લઈને બેઠક દ્વાર ૨૫ ટકા ફી ઘટાડવાનો આદેશ આપ્યો. સરકારના આ નિર્ણય ઉપર પણ હાઇકોર્ટે નામંજૂરી બતાવી હતી. હાઈ કોર્ટ ના નીયમ બાદ શિક્ષણ મંત્રીએ કહ્યું કે વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે ચર્ચા કરીને એક નિર્ણય બહાર પાડવામાં આવશે.

ખાનગી શાળાના સંચાલકોએ કહ્યું કે સરકાર જે ફી ઘટાડવા ની વાત કરે છે તે ખાનગી શાળાઓના સંચાલકો ની મંજૂર નથી. તેમને કહ્યું કે જેમના ઘરમાં મહામારી ના કારણે પ્રોબ્લેમ હશે તે વિદ્યાર્થીઓને ફી માફ કરી શકશે જ ખાનગી શાળાઓના સંચાલકો.

રાજ્યમાં ખાનગી શાળાની ફી માફ કરવા ઉપર ગુજરાત હાઇકોર્ટે સુનાવણી આપી કે વિક્રમ નાથ અને જે બી પારડીવાલા ની બેન્ચ સમક્ષ આ નિર્ણયની કાર્યવાહી શરૂ હતી. ફી ઘટાડવાના નિર્ણય ઉપર કોઈપણ પ્રકારનું નિર્ણય ન લઈ શકાતા સરકારી કોઈપણ જાહેરનામું બહાર પાડ્યું હતું નહીં.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!