બસમાં 11 વર્ષની એક બાળકી ઉલટી કરવા માટે મોઢું બહાર કાઢે છે, અને ત્યારબાદ એવી ઘટના બને છે તે જાણીને તમે પણ ચોકી જશો….

Published on: 5:31 pm, Fri, 10 September 21

અમુક વખત એવી અકસ્માતની ઘટનાઓ બને છે જેને જાણીને તમે પણ ચોંકી જશે. ત્યારે તેવી જ એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બસ માં બેઠેલી 11 વર્ષની બાળકીનું બસમાંથી બેઠા-બેઠા બાળકીની ગરદન તેના શરીર થી અલગ થઈ જાય છે.

મળતી માહિતી મુજબ આ ઘટના ઇન્દોર – ઈચ્છાપુરા હાઇવે પરની છે. મળતી માહિતી મુજબ 11 વર્ષની બાળકીને બસમાં ઊલટી જેવું લાગી રહી હોય છે તે માટે બાળકી ઉલટી કરવા માટે બસની બહાર પોતાનું મોઢું કાઢે છે.

અને તે દરમિયાન સામેથી આવતા ટ્રક સાથે બાળકનું માથું ટકરાતા બાળકનું માથું શરીરથી અલગ થઈ જાય છે. અને બાળકીનું મૃત્યુ થાય છે. મળતી માહિતી મુજબ બાળકી તેના માતા અને બહેન સાથે સંબંધીના ઘરે લગ્નમાં જઈ રહી હતી.

માસૂમ બાળકે સંબંધીના લગ્નમાં જવા માટે ખૂબ જ ખુશ હતી કારણ કે જીદ પછી તેના પપ્પાએ તેને નવા કપડા આવ્યા હતા.  જ્યારે અકસ્માત થયો ત્યારે બાળકીની માતા અને અન્ય સંબંધીઓ આ ઘટના આજના જોઈને શોકમાં ચાલ્યા ગયા હતા.

મળતી માહિતી મુજબ બાળકી છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના એક મહિના પહેલાંની હોય તેવું જાણવા મળ્યું છે.

બાળકીના મૃત્યુની પરિવારજનોને ખબર પડતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. તે માટે જ કોઈ દિવસ મુસાફરી કરતી વખતે ચાલુ બસમાં મોઢું કે હાથ બહાર કાઢવો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!