રાજ્યમાં કોરોના ના કેસો વધતા અમિત શાહે તાબડતોબ લીધો આ મોટો નિર્ણય.

ભારતની રાજધાની દિલ્હીમાં કુણા વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને દેશના અન્ય જગ્યાએ જયારે કોરોના નું સંક્રમણ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે ત્યારે દિલ્હીમાં રોજ નવા નવા કેસો આવી રહ્યા છે.દિવાળીની સાંજે દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા ના હિસાબે એક જ દિવસમાં દિલ્હીમાં કોરોના સંક્રમણ ના 7340 કેસ સામે આવ્યા હતા. દરરોજ વધતા કોરોના કેસ ને લઇને દિલ્હી સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ ગઈ છે.

કોરોના વધતા કેસોની લઈને ગૃહપ્રધાન અમિત શાહ એક બેઠક બોલાવી હતી. આ બેઠક આજરોજ 5:00 વાગે બોલાવવામાં આવી છે અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બેજલ પણ સામેલ રહેશે.મળતી માહિતી મુજબ ઉપરાજ્યપાલ અને ગૃહપ્રધાન સિવાય દેશના સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ.

આ બેઠકમાં સામેલ થવાના છે.બેઠકમાં દિલ્હીના અન્ય અધિકારીઓ પણ સામેલ રહેશે અને ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠક ગૃહ મંત્રાલયમાં જ થશે.મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસમાં આવે.

તેના આંકડાઓને કારણે સરકાર પણ ચિંતામાં આવી ગઈ હતી ત્યારે અમિત શાહ દ્વારા વધી રહેલા કેસ જોતાં તાબડતોડ બેઠક બોલાવવાનું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*