મહામારી વચ્ચે સી.આર.પાટીલ બોલ્યા કે સરકારની કામગીરીને કારણે જ…

ભાજપના પ્રદેશપ્રમુખ આર પાટીલે પત્રકાર પરિષદમાં કહ્યું કે સરકારે લીધેલા નિર્ણયને કારણે દેશ સુરક્ષીત છે અને નવા સંસદ ભવન મૂર્દે પર કોંગ્રેસ પર તેઓએ પ્રહાર કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અને તેઓમાં દેશભરમાં વાઇરસના કારણે જ હાહાકાર છે અને અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઓછો મૃત્યુદર ઓછો છે તેઓએ જણાવ્યું હતું. સરકારે લીધેલા પગલાઓને કારણે દેશ સુરક્ષીત છે.

અને બીજી લહેર માં પરિસ્થિતિ કન્ટ્રોલમાં લાવી શક્યા છે. ભાજપશાસિત રાજ્યોમાં લોકો ની ફી વેક્સિન ની જાહેરાત કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્ય હજુ ફ્રી વેક્સિનની જાહેરાત કરી નથી.

દિલ્હીમાં બનતા સેન્ટ્રલ વિસ્ટા પર કહ્યું કે, નવા સંસદ ભવનની માં કોંગ્રેસમાં ઊભી થઈ હતી અને સંસદ ભવન નો વિરોધ જ્યારે કોંગ્રેસ છત્તીસગઢમાં નવું વિધાનસભા ભવન બનાવી રહ્યું છે.

ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં વાયરસ સ્થિતિને લઇને અનેક મહત્વનો નિર્ણય કર્યા છે. રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ગુજરાત તમામ ધારાસભ્યોને.

તેમની મળતી સંપૂર્ણ ગ્રાન્ટ નો ઉપયોગ વાઈરસની સામગ્રીઓ માટે કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ધારાસભ્ય તરીકે મળતી સંપૂર્ણ ગ્રાન્ટ વાયરસ ની સારવાર પાછળ આપી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*