ગુજરાતમાં વરસાદ ને લઈને અંબાલાલ પટેલ ની આગાહી, આ વર્ષે આશરે આટલો વરસાદ…

ગુજરાતમાં આ વર્ષે વરસાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે હવામાન અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જશે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા વરસાદ પડયો છે જે ગયા વર્ષ કરતાં ખૂબ જ ઓછો ગણાય છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદ નું પ્રમાણ જોઇએ તો છેલ્લા એક અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં 36 ટકા વરસાદ પડી ગયો છે. હાલમાં તો હવામાન વિભાગની આગાહી જોઈએ તો આગામી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

ત્યારે હવામાં શાંતા માલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં આગામી મહિનામાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેશર ઊભું થયું છે.

લો પ્રેશર સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદ નું પ્રમાણ જોવા મળશે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડી શકે છે, આ ઉપરાંત ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઇ જશે. આ ઉપરાંત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*