અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ની દીકરીના જોવો હોટ અને ગ્લેમરસ તસવીરો…

844

ભારતનો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ વિશે એક ખૂબ જ મહત્વની વાત સામે આવી છે. દાઉદ ઈબ્રાહિમની આ પુત્રી અજુબો પતિ છે. સુંદરતામાં તો તે મોટી મોટી અભિનેત્રીઓને પણ પાછળ પાડી દે છે. જો દાઉદ ઇબ્રાહીમના પરિવારની વાત કરીએ તો દાઉદની પત્ની નું નામ ઝુબીના ઝરીન છે.

આ ઉપરાંત દાઉદ ઇબ્રાહીમને ત્રણ બાળકો છે. જેમાં દાઉદ ઇબ્રાહીમને એક છોકરો અને બે છોકરીઓ છે. દાઉદ ઈબ્રાહીમ ના છોકરા નું નામ મોહીન ઈબ્રાહીમ અને મોટી પુત્રી નું નામ માહરૂખ અને નાની પુત્રી નું નામ માહિરીન છે.

આ ઉપરાંત અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિની વાત કરે તો તે અનેક કંપનીઓના માલિક છે. એટલું જ નહીં મળતી માહિતી મુજબ દાઉદ ઈબ્રાહીમ ઈસ્ટ-વેસ્ટ એરલાઇન, કિંગ વિડીયો, ડોલ્ફિન કન્સ્ટ્રકટ્સ જેવી કંપનીઓ ચલાવે છે.

જેમાંથી ઘણી બધી કંપનીઓ તેની મોટી પુત્રી અને તેમના જમાઈ ના નામે છે. દાઉદ ઇબ્રાહિમની મોટી પુત્રી ની વાત કરીએ તો દાહોદની પુત્રીએ પૂર્વ પાકિસ્તાન ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનેદ મિયાંદાદ સાથે લગ્ન કર્યા છે.

તેમજ નાની પુત્રી એ યુએસના એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા છે. દાઉદ ઇબ્રાહિમની બંને પુત્રીઓ ખૂબ જ સ્ટાઈલિસ્ટ અને એડ્રેસને પણ પાછળ પાડી તેવી દેખાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!