ગુજરાત રાજ્યમાં વાવાઝોડા બાદ આ માર્કેટયાર્ડમાં ફરીથી કેરીની માંગમાં થયો વધારો, જાણો વિગતો.

ગુજરાતમાં તાવતે વાવાઝોડા બાદ ખેડૂતોને ઘણું બધું શું થયું છે. રાજ્યમાં મોટાભાગનું નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને થયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌથી મોટું નુકશાન કેરીનું થયું. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની તમામ કેરીઓ ખરી ગઈ હતી.

તેના કારણે તે નીચે ખરી ગયેલી કેરી ની માર્કેટ યાર્ડ માં કોઈપણ પ્રકારની માંગ ઊભી થઈ હતી નહીં. અને તેના કારણે કેટલાય ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. અને કેટલાક ખેડૂતોએ તો કેરી તળિયાના ભાવે વેચી દીધી હતી.

તેવામાં ફરી એક વખત તલાલા માર્કેટ માં કેસર કેરીમાં મોટા પ્રમાણમાં આવક થઈ. અને ત્યારબાદ કેસર કેરીને માંગમાં ખૂબ જ વધારો થયો. આવા સમાચાર સાંભળીને ખેડૂતો ખૂબ જ રાજીના રેડ થઈ ગયા.

આ ઉપરાંત વાવાઝોડામાં ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ કેરીનું ઉત્પાદન થયું હતું. અને વાવાઝોડાના કારણે તે કેરીઓ ને પણ નુકસાન થયું છે.

રાજ્યમાં કેરી ના શોખીન હોય ફરીથી રાજ્યમાં કેસર કેરીની માંગ ઊભી કરી તેના કારણે ખેડૂતો માટે ખૂબ જ ખુશીની લહેર આવી ગઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*