પિતાના મૃત્યુ બાદ દીકરાને 60 વર્ષ જૂની આ વસ્તુ મળી અને દીકરાના નસીબ બદલાઈ ગયા, દીકરો રાતોરાત કરોડપતિ બની ગયો…

મિત્રો દુનિયાના કેટલાક એવા લોકો હોય છે જ્યારે તેમનું નસીબ ખુલે છે ત્યારે તેઓ રાતોરાત કરોડો પતિ બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલા તેવા જઇક કિસ્સા વિશે આપણે વાત કરવાના છીએ. જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહી છે. આ કિસ્સામાં એક દીકરાને પિતાના મૃત્યુ બાદ પિતાની 60 વર્ષ જૂની એક એવી વસ્તુ મળે કે દીકરો આજે કરોડો પતિ બની ગયો છે.

આ કિસ્સો અમેરિકા દેશ ચીલી શહેરમાંથી સામે આવ્યો છે. અહીં એક દીકરાના પોતાના પિતાના મૃત્યુ બાદ નસીબ ખુલી ગયા હતા. પિતાના મૃત્યુ બાદ દીકરાને પિતાની 60 વર્ષ જૂની બેંકની પાસબુક મળી આવી હતી. બેંકની પાસબુક જોઈને દીકરો પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

એવું જાણવા મળી રહ્યું છે કે, આ યુવાનના પિતા વર્ષ 1970માં ત્યાંના એક વિસ્તારમાં ઘર ખરીદવા માટે દિવસ રાત મહેનત કરીને પૈસાની બચત કરતા હતા. યુવાન ના પિતાએ પોતાનું ઘર ખરીદવા માટે આશરે તે સમયમાં 163 કેટલા ડોલર ભેગા કર્યા હતા.

એટલે કે ભારતીય ચલણમાં 12684 રૂપિયા ભેગા કર્યા હતા. આ બધા રૂપિયા યુવાનના પિતાએ બેંકમાં જમા કર્યા હતા. પરંતુ કેટલાક વર્ષો પછી યુવાનના પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેમના પિતાએ ભેગા કરેલા પૈસાની યુવાનને કોઈ જાણ કે પુરાવો ન હતો.

પિતાના મૃત્યુ બાદ યુવાનને ઘણા વર્ષો પછી ઘરના એક ડબ્બામાંથી બેંકની પાસબુક મળે છે. જેમાં જમા કરમ ગારંટેડ થયેલ વ્યક્તિને મળી શકે તેવી શરતો થયેલી હતી. તમને જણાવી દઈએ કે, આ પૈસાનું વ્યાજ દર અને ચલણની વર્તમાન સ્થિતિ સાથે મિલાવતા હાલમાં આ પૈસાનું મૂલ્ય આશરે 9 કરોડ અને 33 લાખ રૂપિયા થાય છે.

પિતાની વર્ષો જૂની બચતે આજે દીકરાને કરોડો પતિ બનાવી દીધો છે. હાલમાં આ ઘટના વિશે ચારે બાજુ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. પિતાની મહેનતે આજે દીકરાના નસીબ ચમકાવી દીધા છે. વર્ષો જૂની બેંકની પાસબુકે દીકરાને રાતો રાત કરોડપતિ બનાવી દીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*