સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની જાહેરાત થયા બાદ આજે ફરી એક વખત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થયો મોટો ફેરફાર.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયા બાદ હવે પેટ્રોલ 86.05 રૂપિયા અને ડીઝલ 76.23 રૂપિયા પ્રતિ લીટરની રેકોર્ડ સપાટી પર પહોંચી ગઇ છે.

આ વર્ષે 26 દિવસ માંથી નવ દિવસ ફૂડ ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે અને આ નવ દિવસ માં પેટ્રોલની કિંમત 2.34 રૂપિયા અને ડીઝલ 2.10 રૂપિયા પ્રતિ લીટર વધી છે.જાણીને આશ્ચર્ય થશે કે

વૈશ્વિક બજારમાં ડોલરની કિંમતના આધારે ભારત પેટ્રોલ ડીઝલની કિંમત ઘણી ઓછી હોવી જોઈએ.વર્ષ 2014 માં ફૂડ ઓઈલ 108 ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે પેટ્રોલની કિંમત 72 રૂપિયા પ્રતિ લીટર હતી.

જ્યારે આજે બેરલ ની કિંમત 55 ડોલર પ્રતિ બેરલ છે તેમાં છતાં પેટ્રોલની કિંમત રૂપિયા પ્રતિ લીટર ની નજીક પહોંચી જવા આવી છે.સવાલ એ થાય છે કે કિંમતોમાં આટલો બધો તફાવત કેમ છે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો એટલા માટે છે.

કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ફૂડ પર ટેક્સમાં દિવસેને દિવસે વધારો કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે છે અને આ ભાવ સવારે છ વાગ્યે અપડેટ થાય છે.

તમે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ના એસએમએસ કરીને પણ જાણી શકો છો અને ઇન્ડિયન ઓઇલ ના ગ્રાહકો RSP સાથે શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર HPPRICE સાથે શહેર નો કોડ મોકલીને દરરોજ ના ભાવ જાણી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*