મનમાં ધારો એ ઈચ્છાઓ પૂરી કરે એ માં મોગલ- પોતાની ખોવાયેલી વસ્તુ પછી મળી જતા યુવક આવી પહોચ્યો કબરાઉધામ….

Published on: 2:26 pm, Sat, 18 November 23

માં મોગલ તો સાક્ષાત દેવી છે. સંતો ની પવિત્ર ભૂમિ પર દેવી દેવતાઓ નો વાસ છે,તેમના પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી માં મોગલ નો ભક્તો ની બધી સમસ્યા દુર કરે છે.માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે.

માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા કહેવાય છે.જયારે પણ ભક્તો ના જીવન માં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલ ના દરબારે આવી પહોચે છે.

મણીધર બાપુ કે જેઓ કચ્છ માં આવેલા મોગલ ધામે બિરાજમાન છે.જેમણે યુવકને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે તેનું 4 થી 5 તોલા ઘરેણું ઘરમાં ખોવાય ગયું હતું. તેથી પરિવાર ખુબ જ હેરાન પરેશાન હતું. ઘણી જગ્યા એ જોયું છતાં ક્યાંય ભાળ થઇ નહિ તેથી તેને મન માં ધારી લીધું અને મોગલ માં ની માનતા માની.

તો એ જ દિવસો માં એ પરિવાર ને ઘરમાંથી જ 4 થી 5 તોલા સોનું મળી ગયું. જેથી એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 21000 રૂપિયા લઈને આવી પહોચ્યાં.મણીધર બાપુ એ વિશેષ માં જણાવતા કહ્યું કે માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.એ યુવકે મનમાં જ ધારી લીધું માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેથી જ ફળ્યો છે.

મણીધર બાપુએ એ 21000 રૂપિયા માં એક રૂપિયો ઉમેરી ને પરત આપી અને કહ્યું કે આ પૈસા માંથી સાડા દસ હજાર – સાડા દસ હજાર તારી દીકરી અને તારી જ કાકાની છોકરી ને આપજે માં મોગલ રાજી થશે.માં મોગલ ને આવી કોઈ ભેટ કે દાન ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.માં મોગલે તારી 10 ગણી માનતા સ્વીકારી છે.એ તો અશક્ય ને પણ શક્ય કરી બતાવે એવી માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "મનમાં ધારો એ ઈચ્છાઓ પૂરી કરે એ માં મોગલ- પોતાની ખોવાયેલી વસ્તુ પછી મળી જતા યુવક આવી પહોચ્યો કબરાઉધામ…."

Leave a comment

Your email address will not be published.


*