જલ્દીથી ખરીદો સોનુ..! ઘણા સમય બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો 22 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે આ સમાચાર ઘણા બધા મહત્વના છે કારણ કે આજે 23 માર્ચ 2024 ને શનિવારના રોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તેની સાચી અને સચોટ માહિતી આપવાના છે.

જો મિત્રો સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજ રોજ 23 માર્ચ 2024માં રોજ 22 કેરેટ સોનાનો ભાવ ગુડ રિટર્ન વેબસાઈટ મુજબ સો રૂપિયાના ઘટાડા સાથે 61300 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યો છે.

સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની પણ તમને વાત કરવામાં આવે તો 110 રૂપિયાના ઘટાડા સાથે તે 66,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે.આજરોજ 23 માર્ચ 2024 ને શનિવારના રોજ ચાંદીના

લેટેસ્ટ ભાવ વિશે જો વાત કરવામાં આવે તો તેમાં સોનાની વિરુદ્ધમાં મતલબ કે આજે કંઈક ઉલટું થયું છે. આજે ચાંદીના ભાવમાં હજાર રૂપિયાનો વધારા સાથે ચાંદી 77,500 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*