સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! લાંબા સમય બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો 1 તોલા સોનાનો ભાવ…

જો દોસ્તો તમે પણ સોના કે ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે 13 એપ્રિલ 2024 ને શનિવારના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને 22 અને 24 કેરેટના સોનાના ભાવ શું ચાલી રહ્યા છીએ

તેના વિશે તમને સરસ મજાની માહિતી આપવાના છીએ.આજરોજ શનિવારના દિવસે 22 કેરેટ સોનાના ભાવ વિશે જો વાત કરવામાં આવે દોસ્તો તો ₹700 ના ઘટાડા સાથે સોનું 66,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો

તેમાં 760 રૂપિયાના ઘટાડા સાથે સોનું 72,600 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે. આપને જણાવી દઈએ કે લગભગ પાંચ દિવસ બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને હાલમાં સોનાના ભાવમાં ભલે થોડો ઘણો ઘટાડો થયો હોય પરંતુ આગામી સમયમાં નિષ્ણાતો કહે છે કે

લાખ રૂપિયા ની સપાટીએ તો સોનું પહોંચશે જ.ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે 13 એપ્રિલ 2024 ના દિવસે ચાંદીમાં પણ સોના જેવી જ પરિસ્થિતિ છે મતલબ કે એક કિલો ચાંદી માં હજાર રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 85,500 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે. મિત્રો ચાંદીમાં વધઘટ વધઘટ થતી હોય છે પરંતુ છેલ્લા થોડાક દિવસોમાં ચાંદી રોકેટની જેમ ગતિ પકડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*