સોનુ ખરીદવાની સુવર્ણ તક..! લાંબા સમયગાળા બાદ સોનાના ભાવમાં થયો ઘટાડો,જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ…

જો દોસ્તો તમે પણ 2 એપ્રિલ 2024 મતલબ કે આજે સોનુ કે ચાંદી ના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય અને તમારે પણ ભાવ જાણવાની ઈચ્છા હોય તો તમે સાચી જગ્યાએ પહોંચ્યા છો કારણ કે આજરોજ મંગળવારના દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે કે

વધારો અને ચાંદીનો ભાવ શું છે તેની વિશે સાચી અને સચોટ માહિતી પ્રદાન કરવાના છીએ.બે એપ્રિલ 2024 ને મંગળવારના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 250 રૂપિયાના ઘટાડા સાથે સોનું 63400 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે અને આપને જણાવી દઈએ કે આ વખતે સોનાના ભાવ ખૂબ જ ઉચ્ચ સપાટીએ આંબી ચૂક્યા છે

અને નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી સમયમાં આ ભાવ વધશે ખરા ઘટશે નહીં ત્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 270 રૂપિયાના ઘટાડા સાથે સોનું 69160 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે.ચાંદીના ભાવ વિશે મિત્રો આજે વાત કરવામાં આવે તો ચાંદીમાં કંઈક અલગ જ છે

મતલબ કે છેલ્લા છ દિવસથી ચાંદીના ભાવમાં વધારો યથાવત છે ને આજે 400 રૂપિયા પ્રતિ કિલો વધારા સાથે ચાંદી 79 હજાર રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યું છે. ચાંદી તો સોના કરતાં પણ ફુલ ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે આગામી સમયમાં ચાંદી એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તો કાંઈ નવાય નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*