પ્રધાનમંત્રીની આ યોજના મુજબ આવતીકાલથી આ લોકોના બેંક ખાતામાં આવશે પૈસા, જાણો

197

અટલબિહારી વાજપાઇ ના જન્મદિવસ નિમિત્તે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રીની પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં રૂ2000 નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે એવી જાહેરાત ગુજરાતના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ કરી હતી. જાહેરાત મુજબ ભારતના નવ કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઇટ પર તમે આધારકાર્ડને મોબાઈલ નંબર કે બેન્ક નંબર નાખી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છું. જોએ સ્ટેટસમાં RFT sign By સ્ટેટ ગવર્મેન્ટ એવું લખેલું છે તો તેમને આગામી દિવસોમાં પૈસા મળી જશે અને.

જો તમારા સ્ટેટસ માં FTO જનરેટ લખેલું આવે છે તો તમને ગણતરીના દિવસોમાં જ પૈસા મળી જશે અને જો સ્ટેટસમાં વેઈટિંગ ફોર approval.

ફોર સ્ટેટ ગવર્મેન્ટ એવું લખેલું આવે છે તો હજુ થોડા દિવસો તમારે રાહ જોવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!