અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી યુવતીએ 11માં માળેથી નીચે કૂદીને સુસાઇડ કર્યું… સુસાઇડ કરતા પહેલા યુવતીએ કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 5:38 pm, Sat, 22 July 23

અમદાવાદમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના પ્રહલાદનગર પાસે આવેલા કોર્પોરેટ રોડ પર મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી એક યુવતીએ કોઈ કારણસર સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યો છે કે મહિલા કર્મચારીએ બિલ્ડિંગના 11 માં માળેથી નીચે કૂદીને સુસાઇડ કરી લીધું હતું.

સૌપ્રથમ યુવતીએ પોતાના ગળા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને સુસાઇડ કરવાના પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ યુવતીએ 11 માં માળેથી નીચે મોતની છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. હાલમાં પોલીસે શંકા ના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અમદાવાદના કોર્પોરેટ રોડ પર આવેલી હાઇરઈઝ બિલ્ડિંગના 11માં માળેથી કૂદીને એક યુવતીએ સુસાઇડ કર્યું હતું. આ વાતની જાણ થતા જ આનંદ નગર પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઘટનામાં મૃત્યુ પામેલી યુવતીનું નામ રૂપાલી શ્રીવાસ્તવ હતું. રૂપાલી આ કંપનીમાં પોતાની બહેન સાથે કામ કરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રૂપાલીએ કોઈ અગમ્યા કારણોસર સુસાઇડ જેવું પગલું ભર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. કારણકે રૂપાલી પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલીએ સૌપ્રથમ પોતાના ગળા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પછી તેને બિલ્ડીંગના 11 માં માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને લઈને હજુ સુધીમાં કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રૂપાલીના મોબાઈલ અને અન્ય ચીજ વસ્તુઓની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે રૂપાલીએ કયા કારણોસર સુસાઇડ કર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી યુવતીએ 11માં માળેથી નીચે કૂદીને સુસાઇડ કર્યું… સુસાઇડ કરતા પહેલા યુવતીએ કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*