બહુમાળી બિલ્ડીંગ ઉપર લટકાયેલો યુવક અચાનક જ ઉપરથી નીચે પડ્યો, ત્યાર પછી તો કંઈક એવું બન્યું કે… હિમ્મતવાળા લોકો જ આખો વિડિયો જોજો…

Published on: 5:37 pm, Thu, 2 March 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે.

આ ઘટનામાં બહુમાળી બિલ્ડીંગ ઉપર લટકાયેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે વિડીયો જોઈને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બહુમાળી બિલ્ડીંગની છત પર એક યુવક લટકતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત છત પર બે ત્રણ વ્યક્તિ ઊભેલા જોવા મળી રહ્યા છે અને તે ત્યાં લટકાયેલા યુવકને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે.

પરંતુ અચાનક જ કંઈક એવું બને છે કે ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી. બહુમાળી બિલ્ડીંગના છત ઉપર લટકાયેલા યુવકનો અચાનક જ હાથ ત્યાંથી છટકી જાય છે અને તે ઉપરથી સીધો નીચે પડે છે. નીચે પડ્યા બાદ યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ કારણોસર અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બહુમાળી બિલ્ડીંગ પર એક યુવક લટકાતો જોવા મળી રહ્યો છે. ત્યાં હાજર બે ત્રણ લોકો યુવકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલ્ડીંગથી થોડીક દૂર ઊભેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે લટકાયેલો યુવક અચાનક જ ઉપરથી સીધો નીચે પડે છે. વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે નીચે પડતા જ યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હશે. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર official_chordhary_zaffer નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો હતો આ વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બહુમાળી બિલ્ડીંગ ઉપર લટકાયેલો યુવક અચાનક જ ઉપરથી નીચે પડ્યો, ત્યાર પછી તો કંઈક એવું બન્યું કે… હિમ્મતવાળા લોકો જ આખો વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*