ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક ની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે હાર્ટ એટેક આવતા લોકો મોતને પહેરતા હોય છે અને હાલમાં નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે.
હાલમાં એક કડીમાંથી ઘટના સામે આવી રહી છે જ્યાં શાકભાજી વહેંચી રહેલા એક યુવકને હાર્ટ એટેકથી મોત થવાના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.કડીના ભાવપુર વિસ્તારમાં રહેતો આ છૂટક શાકભાજીનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર ભીખાજી ઠાકોરને બે દીકરા છૂટક કામ
ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાંથી એક દીકરો સુનિલ છે રીક્ષા ચલાવે છે અને તેને પણ બે દીકરાઓ છે અને લાલો ગતરોજ સાંજે બાળકોના શાળાના કાર્યક્રમમાં હોવાના કારણે બાળકોને સાંજે શાળામાં મૂકવા ગયો હતો જેનાબા તે ઘરે ગયો અને ઘરેથી છોકરી પર બાઈક લઈને મિત્રો સાથે વાત કરી રહ્યો હતો
એ દરમિયાન જ તેને છાતીમાં દુખાવો શરૂ થતા તેના મિત્રોને વાત કરી અને તેને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.કડી ના ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવા દરમિયાન તેનું મૃત્યુ થયું હતું અને હોસ્પિટલમાં પહોંચતા તબીબે તેને વૃદ્ધ જાહેર કર્યો હતો
ત્યારે ઘટનાને લઈને પરિવાર સહિત મિત્રોમાં શોખનો માહોલ છવાયો છે. મિત્રો લાલાભાઇ ની તો શું વાત કરવી તેમનો હસમુખ સ્વભાવ અને ખુબ સરસ મજા જ હતો અને નાની ઉંમરે મોતને લાંબી જતા પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment