મિત્રો હોળી ધુળેટીનું તહેવાર નજીક છે ત્યારે આ દિવસોને ખાસ બનાવવા માટે લોકો ફાર્મ હાઉસ ક્લબ અને રિસોર્ટ માં જતા હોય છે ને અત્યારે તે હાઉસફુલ થઈ ગયા છે લોકોને હોળી ધુળેટી સેલિબ્રેશન માટે પાર્ટી ની ટિકિટો પણ મળી રહી નથી અથવા તો ટિકિટો બ્લેકના ભાવે વેચાઈ રહી છે ત્યારે શહેરથી થોડે દૂર શાંત અને કુદરતના સાનિધ્યમાં સુરતના યુવા યાત્રી ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ કંપની તમારા માટે લઈને આવી ગયું છે.
બે દિવસ અને એક નાઈટ સાથેનું આ હોલી સેલિબ્રેશન અને ટ્રેકિંગ પેકેજ જેમાં તમે તમારા પરિવાર સાથે મિત્રો સાથે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી હોળી ધુળેટી ઉજવી શકો છો.જો મિત્રો યુવા યાત્રી ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ ના આ પેકેજની વાત કરીએ તો આ પેકેજમાં મ્યુઝિકલ ડીજે, બોન ફાયર, ગેમિંગ, એડવેન્ચર, જંગલ ટ્રેકિંગ, પુલ પાર્ટી આ ઉપરાંત બીજ સનસેટ, ફોટોગ્રાફ અને ડેમ સાઈટ ની મુલાકાત સાથે સાથે રહેવા માટે બીજ પર ટેન અને રેગ્યુલર અને જૈન સ્વાદિષ્ટ જમવાનું પણ ઓપ્શન મળશે.
પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને શહેરથી દૂર મહારાષ્ટ્રના બીચ પોઇન્ટ પર તમને શાંતિ અને કુદરતના સાનિધ્યમાં લઈ જવાનું આયોજન કરેલ છે અને સાથે સાથે સવાર બપોરને શાંત શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ વેજીટેબલ જમવાનું પીરસવાનું છે અને સાથે સાથે ચા ખોટી તો સાથે સાથે સવાર બપોરને શાંત શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ વેજીટેબલ જમવાનું પીરસવાનું છે અને સાથે સાથે ચા કોફી તો ખરી જ! આ પેકેજ બુક કરાવનારને સુરત થી સુરત આવવા જવા માટે વ્યવસ્થિત બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ બે દિવસના પ્રવાસમાં હોળી ધુળેટી ની શાનદાર ઉજવણી તો થશે જ સાથે અસવાલી ડેમની મુલાકાત અને જંગલ ટ્રેકિંગ પણ યુવા યાત્રી ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ ટીમ દ્વારા કરાવવામાં આવશે. રાત્રિના સમયે રહેવા માટે શેરિંગ બેઝ પર પેન્ટની સુવિધા પણ કરવામાં આવી છે અને બોનફાયર સાથે તમે અહીં મ્યુઝીકલ અને ડીજે પાર્ટીનો આનંદ પણ મેળવી શકો છો.
ધુળેટીના દિવસે જ તમે સ્વિમિંગ પૂલમાં કેસુડા થી રંગેલ પુલ પાર્ટીનો આનંદ પણ મેળવી શકો છો તેમ જ ઓર્ગેનિક રંગ અને ગુલાલની સાથે તમે તમારા પરિવાર સાથે આ શાંત વાતાવરણમાં રમી શકો છો. તો દોસ્તો હવે વાર છે ને જલ્દીથી પેકેજ વિશે વધુમાં જાણવા અને બુક કરાવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા આપેલ વેબસાઈટ પર વિઝીટ પણ કરી શકો છો.
સંપર્ક : હિરેન પટેલ ( 96383 61778 )
વેબસાઈટ : https://yuvayatri.com/
Be the first to comment