આ ન કરે એટલું ઓછું…! યુવકે બાઈક ચલાવતી વખતે હેલ્મેટની જગ્યાએ માથા પર કંઈક એવી વસ્તુ પહેરી કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 1:18 pm, Fri, 15 December 23

આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને ઘણી વખત એવા રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે પણ હસી હસીને ગોટો વળી જતા હોઈએ છીએ.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક બાઈક ચાલક પાસે હેલ્મેટ ન હતું. તો તેને હેલ્મેટની જગ્યાએ પોતાના માથામાં કંઈક એવી વસ્તુ પહેરી કે વિડીયો જોઈને તમે પણ હસી પડશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર ઘણા બધા વાહનોની અવર-જવર થઈ રહી છે. ત્યારે એક બાઈક પર બેઠેલા બે યુવકો સૌ કોઈ લોકોની નજરમાં આવી રહ્યા છે. કારણકે બાઈક ચલાવનાર યુવકે હેલ્મેટની જગ્યાએ પોતાના માથા ઉપર એલ આકારનું મોટું ભુંગળું પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by _Rudra_ (@official_rudra1122)

માથામાં મોટું ભૂંગળું પહેરીને બાઈક ચલાવતા યુવકને જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો તો આ યુવકને જોઈને ખૂબ જ નવાઈ પામ્યા છે. હાલમાં અનોખા હેલ્મેટ વાળા આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર official_rudra1122 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. ઉપરાંત વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ ન કરે એટલું ઓછું…! યુવકે બાઈક ચલાવતી વખતે હેલ્મેટની જગ્યાએ માથા પર કંઈક એવી વસ્તુ પહેરી કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*