નોકરીથી ઘરે જઈ રહેલા એક યુવકે રસ્તા પર જોયું તો એક દીકરો જોર જોરથી રડી રહ્યો હતો અને ત્યાં જઈને રડવાનું કારણ જાણતા યુવકની આંખ માંથી પણ આસુ સરી ગયા

Published on: 12:07 pm, Wed, 20 October 21

આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે જાણીને તમને પણ મનમાં જરૂરથી દુઃખ અનુભવાશે.આ ઘટના દિલ્હીના દ્વારકા ની છે. યુવક સાંજે પોતાની નોકરી માંથી ઘરે જઈ રહ્યો હતો અને તેવામાં તેને બાળક નજરે પડ્યું તો એ બાળક રસ્તા પર રડી રહ્યો હતો અને તેની આજુબાજુ કોઈ વ્યક્તિ હતું નહીં.

યુવક તે બાળકને મદદ કરવા ગયો અને તે બાળકને રડવાનું કારણ પૂછ્યું. તે દીકરાએ જણાવ્યુ કે તેને ભૂખ લાગી છે અને તેની પાસે પૈસા ન હોવાથી તે જમી શકે તેમ નથી માટે રસ્તા પર ભીખ માગી રહ્યો હતો.

હુ બધા લોકો પાસે મદદ માગી રહો હતો તેવામાં હું એક વ્યકિત પાસે ગયો અને તે મને ખિંજાનો અને છેલ્લે મને ઠેલીને જતો રહ્યો એટલે મારો પગ લપસતા હું નીચે પડી ગયો અને મને થોડી ઇજા થઇ એટલા માટે હું રડી રહ્યો છું.

મદદ કરવા ગયેલા યુવકને થયું કે બિચારો દીકરો ભીખ માગી રહ્યો હતો. અમે તમને માત્ર અપીલ કરીએ છીએ કે તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને ના આપવો હોય તો ન આપો પણ કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. આ યુવક દીકરાને હોટલમાં લઈ ગયો અને તેણે ભરપેટ જમાડ્યો અને તેના માતા-પિતા માટે પણ ખાવાનું પેક કરાવીને આપ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!