“રામ રાખે તેને કોણ ચાખે” ઝડપી કારનો સર્જાયો ખૂબ જ ભયંકર અકસ્માત, ડ્રાઇવરનો વાળ પણ વાંકો ન થયો… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 12:43 pm, Sun, 17 December 23

સોશિયલ મીડિયા પર ઘણી વખત ભયંકર અકસ્માતની ઘટનાના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત અકસ્માતના એવા વિડિયો સામે આવતા હોય છે, જે જોઈને આપણા પણ રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક અકસ્માતના વિડીયો વિશે આજે આપણે વાત કરવાના છીએ.

આ ઘટનામાં એક કારનો એવો ભયંકર અકસ્માત સર્જાયો છે કે વીડિયો જોઈને રુવાડા ઊભા થઈ જશે. પરંતુ તમને સાંભળીને લેવાયેલા છે કે આટલો ભયંકર અકસ્માત હતો છતાં પણ કારમાં બેઠેલા ડ્રાઇવરને કંઈ પણ થયું નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે કાબુ બનેલી કાર રોડની બાજુમાં લગાવવામાં આવેલી લોખંડની રેલિંગમાં ઘૂસી ગઈ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની વચ્ચોવચ રેલિંગ છે. કારનો વિડીયો જોઈને આપણને એવું જ લાગે કે આના ડ્રાઇવરનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હશે.

પરંતુ નવાઈની વાત એ છે કે આમાં ડ્રાઇવરને જરાક પણ ઈજા પહોંચી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જે જગ્યાએ કારનો અકસ્માત થયો છે તેની થોડીક દૂર કારનો ડ્રાઇવર આરામથી બેઠેલો નજરે પડી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર punjabi_industry_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "“રામ રાખે તેને કોણ ચાખે” ઝડપી કારનો સર્જાયો ખૂબ જ ભયંકર અકસ્માત, ડ્રાઇવરનો વાળ પણ વાંકો ન થયો… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*