અયોધ્યાથી 1600 કિલોમીટર દૂર થયો એક અનોખો ચમત્કાર…! રામ મંદિર જેવી જ 1000 વર્ષ જૂની મૂર્તિ મળી…. જુઓ તસવીરો…

Published on: 12:24 pm, Fri, 9 February 24

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે આવે છે. ત્યારે આજે અમે તમને અયોધ્યાથી લગભગ 1600 કિલોમીટર દૂર થયેલા એક અનોખા ચમત્કાર વિશે જણાવવાના છીએ.

અયોધ્યાથી 1600 કિલોમીટર દૂર એક નદીના ભાગમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. ખાસ વાત તો એ છે કે, ભગવાન વિષ્ણુની આ મૂર્તિ અયોધ્યામાં બિરાજમાન પ્રભુ શ્રીરામની મૂર્તિ જેવી જ છે.

નિષ્ણાતોનું કેવું છે કે, ભગવાન વિષ્ણુની આ મૂર્તિ ઘણા વર્ષો પહેલાંની હોઈ શકે છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવી છે.

હાલમાં તો આ વાતની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે અને લોકો ભગવાન વિષ્ણુની આ મૂર્તિ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે આ મૂર્તિ અયોધ્યામાં બિરાજમાન પ્રભુ શ્રી રામની મૂર્તિ જેવી જ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અયોધ્યાથી 1600 કિલોમીટર દૂર થયો એક અનોખો ચમત્કાર…! રામ મંદિર જેવી જ 1000 વર્ષ જૂની મૂર્તિ મળી…. જુઓ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*