જાનૈયાઓથી ભરેલી કાર અને બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 7 લોકોના દર્દનાક મોત… રોડ પર લાશનો ઢગલો થઈ ગયો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં સાત લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

वह कार जिसमें बाराती बैठे हुए थे। कार बुरी तरह से क्षतिग्रस्त हो गई।

આ ઘટના શનિવારના રોજ મોટી સાંજના સમયે બની હતી. અકસ્માતની ઘટના રાજસ્થાનના સિકરમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

लोक परिवहन सेवा की बस जिसने कार को टक्कर मारी।

અકસ્માત એટલો ભયંકર હતો કે કાર તો ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર એક જ કોલોની ના કેટલાક લોકો કારમાં સવાર થઈને સીકરથી નાગોર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર તથા અકસ્માત સર્જાયો હતો.

एक्सीडेंट के बाद मौके पर लगी लोगों की भीड़।

અકસ્માત આટલો ભયંકર હતો કે ઘટનામાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે રોડ મોતની ચિસોથી ગુંજી ઉઠ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*