કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… કારમાં સવાર 3 યુવકોના કરુણ મોત… હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

આજકાલ અકસ્માત ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે બિઝનેસ પાર્ટનર સહિત ત્રણ યુવકોના મોત થયા છે.

करौली में एनएच-11बी पर सरमथुरा मार्ग स्थित मचानी गांव के पास ट्रक की टक्कर से कार पूरी तरह क्षतिग्रस्त हो गई।

જ્યારે કારમાં સવારે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના આજરોજ સવારે 11:30 વાગ્યાની આસપાસ બની હતી.

करौली हॉस्पिटल पहुंचे परिजनों को तीनों युवकों के मौत की सूचना मिली तो वे रोने लगे।

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર એક સ્વીફ્ટ કાર નેશનલ હાઈવે-11 B પર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક ચાલકે કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે.

हादसे की सूचना के बाद करौली हॉस्पिटल के बाहर भीड़ लग गई।

ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકના માલિક અને ટ્રકના ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*