બે મોઢાવાળી વિચિત્ર પ્રકારની ગરોળી જોવા મળી… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…

Published on: 2:51 pm, Mon, 24 April 23

દુનિયા વિચિત્ર રહસ્યો થી ભરેલી છે અને સોશિયલ મીડિયા પર તમે અવનવા વિડીયો જોયા હશે જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સોશિયલ મીડિયા પર આવનારા દિવસોમાં તમને આવા ઘણા વિડીયો જોવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.

ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે જેને જોયા પછી તમારી પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવા દિવસોમાં ઇન્ટરનેટ પર આવું જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ગરોળી એક રહસ્ય બનીને રહી ગઈ છે. વાયરલ થઈ રહેલા આ વિડીયો ને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

તમે બે મુખ વાળી ગાયને તેમજ બે મુખ વાળા સાપને તો જોયા હશે, પણ શું તમે બે મુખવાળી ગરોળી જોઈ છે ? જો તમારો જવાબ ના હોય તો આ વિડીયો જુઓ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ગરોળી રહસ્ય બનીને રહી ગઈ છે.

આ ગરોળી ના બે માથા દેખાઈ રહ્યા છે, હાલમાં આ ગરોળી બે મોં અને બે માથા સાથે સંપૂર્ણ સ્વસ્થ છે. આ વીડિયોને પહેલી નજરે જોઈને વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે, આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘snakebytestv’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો ને બે મિલિયન થી વધુ યુઝર્સ જોઈ ચૂક્યા છે. તે જ સમયે ૩૨ હજારથી વધુ વપરાશકર્તાઓએ આ વીડિયોને પસંદ કર્યો છે અને આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે મોઢાવાળી વિચિત્ર પ્રકારની ગરોળી જોવા મળી… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*