કોરોના કેસ પર કાબૂ મેળવવા માટે ગુજરાતના આ ગામમાં આજથી લગાવવામાં આવ્યું સ્વયંભૂ લોકડાઉન…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેના કારણે રાજ્યમાં lockdown સંભાવિત થઈ રહ્યું છે તેવામાં આણંદ જિલ્લાના લોકોએ જિલ્લામાં lockdown લગાવવાનો જાહેર કર્યો. આ lockdown 16 માર્ચ સુધી રાખવામાં આવશે.

સારસા ગામમાં દ્વારા lockdown કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગામના લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય કોઈપણ દુકાન ખૂલી નહીં રહે તેવો આદેશ આપ્યો હતો. તે માટે જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા માટે.

સમગ્ર ગામમાં 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી હતી. અને વસ્તુઓ ખરીદવા આવનાર લોકોને ફરજીયાત માસ્ક નો ઉપયોગ કરવો. જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તો તેના વિહત કડક કાયદા કરવામાં આવશે.

આ lockdown ના કરે ઘણો ઘટાડો થઈ શકે છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મંગળવારના રોજ રાજ્યમાં 581 કોરોના કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાક 453 દર્દીઓ કોરોના થી મુક્ત થયા છે.

તેવામાં અમદાવાદ અને વડોદરામાં કોરોના ના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં હાલમાં 42 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4418 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

અને રાજ્યમાં કુલ કોરોના કેસ નું પ્રમાણ 250000 ને પાર કરી ગયું છે. જેમાં હાલમાં કુલ 3338 એક્ટિવ છે. અને કોરોના કેસનો રિકવરી rate 97.73 ટકા થયો છે.

ડાયમંડ નગરી ગણાતા સુરત શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે છેલ્લા ૨૪ કલાકમાં 127 કેચ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ કેસ નોંધાયા છે.આ પરિસ્થિતિ જોઈને આણંદ જિલ્લાના લોકોએ સ્વસ્તિક lockdown કરવાની જાહેરાત કરી હતીી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*