ઝડપી કારે રસ્તા ઉપર આરામથી ચાલીને જતા વ્યક્તિને હવામાં ઉડાડ્યો, ટક્કર એટલી જોરદાર હતી કે…હિમ્મત હોય તો જ આ વિડીયો જોજો…

Published on: 6:23 pm, Tue, 11 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાના વિડીયો જોતા હશો. ઘણી વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. અમુક વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાઓના વિડીયો સામે આવતા હોય છે.

જે જોઈને થોડીક વાર તો આપણો શ્વાસ પણ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા ઉપર આરામથી ચાલીને જતા એક યુવક સાથે અચાનક એવું બને છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

અકસ્માતના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર આરામથી ચાલીને જતા યુવકને પાછળથી પૂરપાટ ઝડપે આવતી કાર જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ફંગોળ આવીને દૂર જઈને પડે છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો તો છો કે, એક વ્યક્તિ ખૂબ જ આરામથી રસ્તાની બાજુમાં ચાલતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન પાછળથી આવતી એક ઝડપી કાર તે વ્યક્તિને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે વ્યક્તિ હવામાં ઉછળીને એક દુકાનના કાચ સાથે અથડાય છે.

જેના કારણે તે દુકાનનો કાચ પણ ફૂટી ગયો હતો. આ ઘટનામાં કાર દીવાલ સાથે અથડાઈને રિવર્સમાં રોડ ઉપર જતી રહે છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિ સાથે શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થઈ રહેલો અકસ્માત નો વિડીયો ટ્વીટર પર @Solo accidentes નામના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી કારે રસ્તા ઉપર આરામથી ચાલીને જતા વ્યક્તિને હવામાં ઉડાડ્યો, ટક્કર એટલી જોરદાર હતી કે…હિમ્મત હોય તો જ આ વિડીયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*