લોકલાડીલા ખજૂરભાઈ હનુમાન દાદાની સેવા કરતા કરતા ગાયું એવું ગીત કે… જુઓ આ વાયરલ વિડિયો…

Published on: 1:08 pm, Mon, 11 December 23

આપણે સૌ કોઈ લોકો ગુજરાતના લોકલાડીલા એવા ખજૂરભાઈને તો જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ પોતાના સેવાકીય કામના કારણે દરેક ગુજરાતીઓના દિલમાં વસે છે. તમે સૌ જાણતા જ હશો કે, હજુ બે ત્રણ દિવસ પહેલા જ ખજૂરભાઈ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે.

ઉપરાંત તમે ખજૂર ભાઈના લગ્નના વિડીયો અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ જ હશે. ત્યારે થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખજૂર ભાઈના એક વિડીયો વિશે આજે આપણે વાત કરવાના છીએ.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખજૂર ભાઈ એક મંદિરમાં હનુમાનદાદાની સેવા કરતા નજરે પડી રહ્યા છે. મંદિરમાં મંદિરના પૂજારી ઉપરાંત ખજૂરભાઈના ભાઈ પણ હાજર છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખજૂરભાઈ હનુમાન દાદાની સેવા કરી રહ્યા છે.

સાથે સાથ ખજૂરભાઈ “હનુમાન બજરંગી…” ગીત પણ ગાય રહ્યા છે. ખજૂર ભાઈ ખૂબ જ મધુર અવાજમાં હનુમાનદાદાનું ગીત ગાય રહ્યા છે. તેમનો આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે. તેની કોઈ પણ માહિતી નથી પરંતુ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

વિડીયો જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો…

https://www.facebook.com/reel/858128345724451

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મંદિરમાં ખજૂર ભાઈના ભાઈ અને ખજુરભાઈ એની ટીમ પણ હાજર છે અને તેઓ દાદાની ભક્તિ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો આ વિડીયો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "લોકલાડીલા ખજૂરભાઈ હનુમાન દાદાની સેવા કરતા કરતા ગાયું એવું ગીત કે… જુઓ આ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*