હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના ચાર બાળકોનો જીવ લઈને પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર માતાએ પોતાના ચારેય બાળકોને અનાજના ડ્રમમાં બંધ કરી દીધા હતા. જેના કારણે બાળકોનું તડપી તડપીને મોત થયું હતું. ત્યાર પછી માતાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યો હતો. માહિતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા ગર્ભવતી હતી.
આ હચમચાવી દેનારી ઘટના રાજસ્થાનના બાડમેરમાંથી સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારના રોજ બપોરના સમયે બની હતી. બાડમેરના બાનિયાવાસ ગામમાં રહેતી 27 વર્ષીય ઉર્મિલા નામની મહિલા તેના ચાર બાળકો હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના ચાર બાળકોનો જીવ લઈને પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર માતાએ પોતાના ચારેય બાળકોને અનાજના ડ્રમમાં બંધ કરી દીધા હતા.
જેના કારણે બાળકોનું તડપી તડપીને મોત થયું હતું. ત્યાર પછી માતાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યો હતો. માહિતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા ગર્ભવતી હતી. આ હચમચાવી લેનારી ઘટના રાજસ્થાનના બાડમેરમાંથી સામે આવી રહી છે. ભાવના, વિક્રમ, વિમલ અને મનીષાને એક અનાજના ડ્રમની અંદર બેસાડીને તેનું ઢાંકણું બંધ કરી દીધું હતું. આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ મજૂરી માટે બહારગામ ગયો હતો. ત્યાર પછી ઉર્મિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને એક સંબંધીએ જણાવ્યું કે, ઉર્મિલાનો પતિ શનિવારના રોજ સવારે કામે થી બહાર ગયો હતો. સાંજે અમે ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને ઉર્મિલા દેખાયા નહીં એટલે અમે તેના ઘરે ફોન કર્યો હતો. ત્યાર પછી ઘરે જઈને તેમને બહાર બોલાવ્યા હતા. ઘણો સમય થઈ ગયો છતાં પણ ઘરમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ આવ્યો નહીં. એટલા માટે સંબંધી મહિલાએ ઘરની અંદર જઈને જોયું હતું.
ત્યારે ઉર્મિલા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જ્યારે બાળકો એક જ ડ્રમની અંદરથી મળી આવ્યા હતા અને ચારેય બાળકોના ડ્રમમાં જ મોત થઈ ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના કાકાએ પોલીસને જણાવ્યું હતું કે, મારી ભત્રીજીને તેના પતિ અને સાસરિયાંઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જમાઈ જ મારી ભત્રીજી ઉર્મિલા અને તેના બાળકોનો જીવ લઈ લીધો છે. ઉર્મિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment