બાબા બાગેશ્વરે રસ્તા વચ્ચે કાર ઉભી રખાવીને પાણીપુરીની મજા માણી… જુઓ વાયરલ વિડિયો…

Published on: 4:33 pm, Sun, 4 June 23

સોશિયલ મીડિયા પર આપણે બાઘેશ્વર ધામના(Bagheshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રીના ઘણા વીડિયો જોયા હશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો(Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે, દિવ્ય દરબાર નો લ્હાવો લેવા માટે શ્રદ્ધાળુઓ બાર વાગ્યાથી નવલખી મેદાનમાં ઉમટી પડ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં જનમની ઉમટી પડી છે.

bageshwar-baba-divya-darbar-in-vadodara-dhirendra-shastri-eat-panipuri-video-viral-140962

ધીરેન્દ્ર શાસ્ત્રી જીપમાં બેસીને દિવ્ય દરબાર સ્થળે પહોંચ્યા છે. લોકોએ મોબાઇલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને બાબા બાગેશ્વર નું સ્વાગત કર્યું, વડોદરામાં બાબા બાગેશ્વર પાણીપુરી ની મજા માણી હતી. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં જતા પહેલા પાણીપુરી ની મજા માણી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેર રોડ પર ગાડી ઉભી રાખીને પાણીપુરી ની મજા માણી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સન ફાર્મા રોડ પર ગાડી ઉભી રાખીને પાણીપુરી ની મજા માણી હતી. સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઈએ, હિન્દુઓના હૃદયમાં હિન્દુ રાષ્ટ્રની માગ ઉઠવી જોઈએ.

પાગલ નો અર્થ મેન્ટલ નથી, પોતાની લગ્નમાં પરમાત્માને મેળવે તે પાગલ છે. સનાતન નો અર્થ એટલે પ્રાચીન, પુરાતન, ના આદિ ના અંત, ધારણા, માનવતા. સનાતન કોઈ વિશેષ વ્યક્તિ માટે દરજા માટે વ્યવસ્થા નથી, સનાતન એટલે વિશ્વકલ્યાણ. ભારતનો સનાતન એક એવો ધર્મ છે જ્યાં ભારતના મંદિરોના ઘટમાં જયકારો લાગે છે કે વિશ્વનું કલ્યાણ થાય.

વિશ્વમાં શાંતિ બને, વસુધૈવ કુટુંમ્બકમ આ એક સનાતન છે, હિન્દુ રાષ્ટ્રની કલ્પના ના રાજસત્તાથીના ધર્મસત્તાથી પૂરી થાય એ તો જનસત્તાથી થી થશે. હું લગ્ન કરવાનો છું પણ ક્યારે કરી દે હજી નક્કી નથી, ગુરુ અને માતા પિતાની આજ્ઞા નું પાલન કરીશે. સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઈએ, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ના દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાબા બાગેશ્વરે રસ્તા વચ્ચે કાર ઉભી રખાવીને પાણીપુરીની મજા માણી… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*