હાથ રિક્ષા ચલાવતા મજુરની એક પોલીસ કર્મચારીએ કરી એવી મદદ કે, વીડિયો જોઈ તમે પણ રડી પડશો…

આપણી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા અવનવા વિડીયો વાયરલ થતા નજરે પડે છે. આજના જમાનામાં પણ ઘણા લોકો પાસે પૂરતા પૈસા હોતા નથી અને તેમને કાળી મજૂરી કરીને મહેનત કરવી પડતી હોય છે.આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં ઘણા એવા લોકો હોય છે કે જેઓ પોતાનો જીવન સુખમય રીતે પસાર કરી દેતા હોય છે.

તો કેટલાક લોકોનું જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી ત્યારે એવા લોકો પોતાનું જીવન જીવવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરતા નજરે પડતા હોય છે. હાલ આપણી સમક્ષ એક પોલીસ કર્મચારીનો ખૂબ જ એવો સુંદર વિડિયો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા વાયરલ થઈ રહ્યો નજરે પડ્યો છે.

ત્યારે વાત જાણે એમ છે કે એક મોટી ઉંમરના ભાઈ પોતે હાથ રિક્ષા લઈને આ ભર ઉનાળે ધકધકતા તડકામાં ચપ્પલ વગર રસ્તા પર એ હાથ રિક્ષા લઈને મજૂરી કરતા જોવા મળ્યા એ જોઈને ખૂબ જ દયનીય દ્રશ્ય દેખાઈ રહ્યા હતા. જ્યારે એ પોલીસ કર્મચારીની નજર એ ચપ્પલ વગર આ ભાઈની પર નજર પડી.

ત્યારે તેમણે એ ભાઈને ચપ્પલ ભેટમાં આપ્યા, ત્યારે એવા કાર્યનો હાલ સોશિયલ મીડિયા પર થયેલો વિડિયો તમે પણ જોઈ શકો છો. એક પોલીસ કર્મચારીઓ માનવતા ભર્યું કામ કર્યું છે. હાલ તો આ પોલીસ કર્મચારીની ખૂબ જ વાહ વાહ થઈ રહી છે એવામાં જ હાથ રિક્ષા ચલાવતા ભાઈ પોલીસવાળા કર્મચારી નો આભાર માનતા ભીની આંખે રડતા જોવા મળ્યા.

આપણને ખબર છે કે ઘણા એવા લોકો હોય છે કે જેઓ પોતાના જ સ્વાર્થ માટે નહીં પરંતુ લોકોની મદદ કરીને પણ જીવન જીવતા હોય છે અને સરાહનીય કાર્યકર્તા નજરે પડે છે. આ વિડીયો ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી શેખર ગૌસ્વામી એ ટ્વિટર પર શેર કર્યો છે.

તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વીડિયો જોઈ શકો છો. જેમાં પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી જોઈને સૌ કોઈ લોકો વાહ વાહનો પ્રતિભાવ આપી રહ્યા છે અને એટલું જ નહીં પરંતુ જે કોઈ લોકો આ વિડીયો જુએ છે તે બધા જ લોકોએ વીડિયોને લઈને ઘણી એવી કોમેન્ટો પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*