વાળને લાંબા અને મજબૂત કરવાનો આવી ગયો છે રામબાણ ઉપાય… કપૂરના આ નાનકડા એવા ઘરેલુ ઉપાયથી મળશે ઘણો બધો લાભ…

Published on: 11:11 am, Sat, 2 December 23

મિત્રો આજના સમયમાં પ્રદૂષણયુક્ત વાતાવરણ અને બહારનું ખાવા પીવાનું વધવાના કારણે દરેક લોકોને શરીરમાં કંઈક બીમારી જોવા મળે છે. બહારની ખાણીપીણીના કારણે આજકાલ નાની ઉંમરના લોકોના વાળ ખરી જતા હોય છે અથવા તો વાળ ખરાબ થઈ જતા હોય છે.

તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો પોતાની વાળની સમસ્યાથી ખૂબ જ પરેશાન થઈ ગયા હોય છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવું પોતાના વાળને લાંબા, મજબૂત અને સુંદર કરવા માટે કંઈકને કંઈક દવા લેતા હોય છે.

ત્યારે આજે અમે વાળને ખૂબ જ લાંબા, મજબૂત અને સુંદર બનાવવા માટેનો એક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે આ તમામ સમસ્યાનો એક જ ઉપાય છે કપૂર. તમારા વાળ માટે કપૂર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કપૂર પોતાની સુદિંગ પ્રોટીનને કારણે તે તમારા વાળ સ્કાલપની નસોને, સારી રીતે રિલેક્સ કરીને બ્લડ સર્ક્યુલેશન વધારી શકે છે. કપૂરની વરસાદના કારણે તમારા વાળમાં સારો વિકાસ થાય છે. આ ઉપરાંત વાળ પણ લાંબા થઈ શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે બદામ અથવા તો નાળિયેરના તેરને લઈને ગરમ કરી તેમાં કપૂર મિક્સ કરો.

પછી એક અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા બે વખત સુધા પહેલા આ મિશ્રણને માથામાં લગાવો અને સવારે શેમ્પૂથી વાળ સારી રીતે ધોઈ નાખો. જેના કારણે તમારા વાળ લાંબા થશે. મિત્રો ઘણા લોકોને સફેદ વાળની પણ સમસ્યા હોય છે. તે લોકોને સુતા પહેલા દર બે દિવસે બે ચમચી નાળિયેરના તેર ની અંદર જાસુદના ફૂલ ધોઈને મિક્સ કરો.

થોડીક વાર ગરમ કરો અને તેને ઠંડુ થવા દો પછી તેમાં કપૂર મિક્સ કરીને સારી રીતે વાળના મૂળની અંદર લગાવી દો અને પછી સવારે તે વાળ ધોઈ નાખો. જેનાથી પણ તમારા વાળ ધીમે ધીમે સફેદમાંથી કાળા થતા જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "વાળને લાંબા અને મજબૂત કરવાનો આવી ગયો છે રામબાણ ઉપાય… કપૂરના આ નાનકડા એવા ઘરેલુ ઉપાયથી મળશે ઘણો બધો લાભ…"

Leave a comment

Your email address will not be published.


*