હાલમાં બનેલી એક હચમચાવી દેનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં નવા વર્ષના શરૂઆતમાં જ કંઈક એવી ઘટના બની કે સમગ્ર લોકો હચમચી ગયા હતા. આ ઘટનામાં એક માતા અને બે દીકરીઓએ એક સાથે સુસાઇડ કરી લીધું છે.
માતા અને બંને દીકરીઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. 45 વર્ષની મંજુલાબેન નામની મહિલાએ પોતાની દીકરી સેજલ અને અંજુ સાથે સવારે ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધો હતો.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. માતાએ અને બંને દીકરીએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે માં અને તેની બંને દીકરીઓની અંતિમયાત્રા નીકળે ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment