50 વર્ષના હંસાબેન ભરતભાઈ પરમાર હવે થાર અને ઓડી ગાડીમાં જોવા મળ્યા,તેમનો જબરદસ્ત અંદાજ જોઈને હસી હસીને…

Published on: 11:28 am, Tue, 2 January 24

હાલ ગુજરાતની અંદર હંસાબેન ભરતભાઈ પરમાર તો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે અનેક વીડિયોના કારણે આજે તેઓ દરેક લોકોના ઘર ઘરમાં જાણીતા બની ગયા છે અને તેઓએ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટ પણ બનાવ્યું છે

અને લાખ કરતાં પણ વધારે ફોલોવર માત્ર થોડાક જ દિવસોમાં બની ગયા છે ત્યારે હવે હંસાબેન સોશ્ય મીડિયા પર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે.હંસાબેનના તો ઘણા બધા વિડીયો વાયરલ પણ થયા તો છે પણ સાથે સાથે તેઓ ઘણી બધી લક્ઝરી અને મોંઘે ગાડીઓમાં એન્ટ્રી કરતા પણ જોવા મળી રહ્યા છે

ત્યારે મિત્રો વીડિયોમાં તેઓ ઓડી અને થાર જેવી ગાડીમાં જોવા મળે છે અને તેમના ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને અત્યાર સુધી હંસાબેન ફક્ત ઘરકામ કરીને પોતાનું જીવન ગુજારતા હતા પરંતુ એક જ વીડિયોના કારણે તેઓ સ્ટાર બની ગયા છે.હંસાબેન એક પાર્ટીની રેલીમાં ગયા હતા અને રિપોર્ટરે તેમને પ્રશ્ન પૂછતા તેઓએ અલગ જ અંદાજમાં જવાબ આપ્યો હતો અને તે

વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા હંસાબેન ભરતભાઈ પરમાર એ તો માથે લીધું હતું અને હાલમાં હંસાબેન બ્રાન્ડ પ્રમોશન કરવા લાગ્યા છે અને જાહેરાવવામાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે 50 વર્ષની ઉંમરે હંસાબેન નું નસીબ ચપટી વગાડતા બદલાઈ ગયું છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "50 વર્ષના હંસાબેન ભરતભાઈ પરમાર હવે થાર અને ઓડી ગાડીમાં જોવા મળ્યા,તેમનો જબરદસ્ત અંદાજ જોઈને હસી હસીને…"

Leave a comment

Your email address will not be published.


*