હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં બાઈક પર સવારે એક પતિ-પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બાઈક સવાર પતિ-પત્નીને એક વાહને અડફેટેમાં લીધા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી સામે આવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે એક ઝડપી વાહને બાઈક પર સવાર પતિ-પત્નીને કચડી નાખ્યા હતા. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ અકસ્માતની ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલા પતિ પત્નીની ઓળખ થયા બાદ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા પતિનું નામ અનુપમ હતું અને તેની પત્ની નું નામ ફરીથી હતું. મળતી માહિતી અનુસાર બંને દિલ્હી જવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં બંનેને અકસ્માત નડ્યો હતો. બંનેનું એક સાથે જ મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment