ધૈર્યરાજસિંહ માટે આટલા કરોડ નું મોટું દાન થયું એકઠુ, હવે માત્ર આટલા રૂપિયા ની જ જરૂર.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસાર ગામે મધ્યમ વર્ગના રાઠોડ પરિવાર ના બાળકને ગંભીર બીમારી થઈ છે ત્યારે આ એસએમએ -1 નામથી આ બીમારી ઓળખાય છે અને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુ બંધ એટ્રોફિ ફેક્ટ શીટ કહેવામાં આવે છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકની સારવાર માટે એક વર્ષ જેટલો સમય લાગે છે અને રાજ્યની સરકારે પણ બાળક માટે 10 લાખ રૂપિયાનું મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરેલ છે.

તેની સાથે ગુજરાતના નાના-મોટા દાનવીરો પોતાની રીતે થોડું થોડું દાન આપીને 16.50 કરોડ રૂપિયા ભેગા કરી દીધા છે છતાં પણ એક કરોડ રૂપિયાની હજુ પણ જરૂર છે.માત્ર થોડાક દિવસના ટૂંકા સમયગાળામાં બાળક માટે ઈન્જેકશન ખરીદી શકે તેટલી રકમ તો એકઠી થઈ ગઈ છે.

પરંતુ હજુ પણ એક ઇન્જેક્શન અને અન્ય પ્રક્રિયા માટે એક કરોડ રૂપિયાની જરૂર છે. એટલા માટે એક કરોડ રૂપિયાની રાહ જોવાઇ રહી છે.માત્ર થોડાક દિવસના ટૂંકા સમયગાળામાં બાળક માટે ઈન્જેકશન ખરીદી શકે તેટલી રકમ તો એકઠી થઈ ગઈ છે.

પરંતુ હજુ પણ એક ઇન્જેક્શન અને અન્ય પ્રક્રિયા માટે એક કરોડ રૂપિયાની જરૂર છે. એટલા માટે એક કરોડ રૂપિયાની રાહ જોવાઇ રહી છે.ધૈર્યરાજ ના પિતા ઇન્ડિયા સાથે વાતચીત કરતા.

જણાવ્યું કે અત્યાર સુધીમાં 16.50 કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ છે જોકે હજુ ઇમ્પેકટ ગુરુ ની ફી 7 ટકા છે જે 1.12 કરોડ રૂપિયા જેવી થાય છે તે અને ઇન્જેક્શન ની સાથે મગવવામાં આવનાર 30 લાખનું અન્ય એક ઈન્જેક્શન ખરીદવું.

ફરજિયાત હોવાથી ફૂલ ખર્ચ 17.50 કરોડ સુધી પહોંચી જાય તેમ છે અને જુદાં આવવાનું યથાવત હોવાથી ટૂંક સમય માં તમામ રકમ એકઠી થઇ જશે તેવો આશાવાદ છે.

તેઓએ જણાવ્યું કે એકલા રાજકોટમાંથી જ મારા બાળક માટે દોઢેક કરોડ રૂપિયા જેટલું દાન આવ્યું હોવાનું મને અંદાજ છે. રકમ એકઠી થઇ રહી છે.

અને ટૂંક સમયમાં તમામ રકમ એકત્ર થઇ જાય તેમ હોવાથી આવતીકાલે મુંબઈ જઈને હિન્દુજા હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરીશું અને ઓપરેશન અંગેનો નિર્ણય લઇશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*