આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર એક પોલીસ અધિકારીનું મોત થયું છે. આ ભયંકર અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ઇજાગ્રસ્ત થયેલા પોલીસને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા પોલીસ અધિકારીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પોલીસ અધિકારીનું નામ રામભાજ હતું. પોલીસ અધિકારી આજરોજ સવારે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી ટ્રોલી અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ત્યારબાદ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
જાણ થતા મૃત્યુ પામેલા પોલીસ અધિકારીના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોના રિપોર્ટના આધારે પોલીસે ટ્રોલીચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રોલી ચાલકે ઘટના સ્થળેથી ફરાર થઈ હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment