હેલ્મેટ ન પહેરવા પર 1000 રૂપિયાના દંડ પર લાગ્યો રોક, જાણો વિગતે.

Published on: 3:16 pm, Fri, 5 February 21

પુંદુચેરી પ્રશાસને દ્રિચકી વાહન પર સવારી કરતા સમયે હેલ્મેટ ન પહેરવા પર 1000 રૂપિયાના દંડ પર અસ્થાયી રૂથી સ્થગિત કરી દીધો છે.મુખ્યમંત્રી નારાયણસામીએ બુધવાર ના રોજ આ મહત્વપૂર્ણ જાણકારી આપી છે.તેઓએ સાંજે સંવાદદાતાઓને કહ્યુ કે.

તેને અને પતિવહણમંત્રી મોહફ શાહજહા એ મુખ્ય સચિવ, ડીજીપી,પરિવહન સચિવ અને પરિવહન કમિશનર સાથે બેઠક કરી જેમાં લોકો વચ્ચે ઉચિત જાગૃતતા પેદા કરવા સુધી પેનલ્ટી વસૂલવા પર સહમતી બને.

તેઓએ કહ્યું કે, લેગટનન્ટ ગવર્નર ના દબાણ હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યા હોવા છતાં જો કોઈ કોલેજનો વિદ્યાર્થી અથવા રોજનો મહત્તમ 600 રૂપિયા કમાતો મજૂર દંડ ચૂકવી શકતો નથી તો જવાબદારી લોકશાહી રીતે આવી.

જશે અને ઉપ રાજ્યપાલ પર નહીં પણ ચૂંટાયેલી સરકાર પર આવશે.ભારતીય જનતા પાર્ટી સહિત અનેક વિપક્ષ દળોની માંગ છે કે, હેલ્મેટ પહેરવા પર દંડ લગાવવાના નિયમને લાગુ કરવામાં ન આવે.તેઓએ આરોપ લગાવ્યો.

કે ભાજપ કેન્દ્ર માં તેને લાગુ કરવાના નિર્દેશ આપીને તેને પુંદૂચેરી માં વિરોધ કરીને ડબલ રમત રમી રહી છે.2019 માં દ્રીચકી વાહનોથી થનારી ઘાતક સડક દુર્ઘટના ઓની સંખ્યા 180 હતી અને તે 2020 માં ઓછી થઈને 88 થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હેલ્મેટ ન પહેરવા પર 1000 રૂપિયાના દંડ પર લાગ્યો રોક, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*