કરોળિયાની જાળમાં ફસાયો ખતરનાક અજગર, પછી કંઈક એવું બન્યું કે…આવો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…

સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું જ રહેતું હોય છે. અમુક વખત એવા વિડીયો વાયરલ થતા હોય છે જે આપણે પહેલા ક્યારેય નહીં જોયા હોય. ત્યારે હાલમાં તેઓ જ એક અદભુત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક કરોળિયાએ હવામાં જાળ બનાવીને અજગરનો શિકાર કર્યો હતો.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને બધાને ખબર હશે કે કરોળિયો જાળ બનાવતો હોય છે અને તેમાં ફસાયેલા જીવજંતુઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરતો હોય છે. સામાન્ય રીતે કરોળિયાઓની જાળ ખુબજ બારીક દોરીની સંરચનાથી બનેલી હોય છે.

આ ઝાડમાં ઘણી વખત મચ્છર, નાના-નાના કીડી મકોડા અને પતંગિયા જેવા જીવજંતુઓ ફસાઈ જતા હોય છે. ત્યારબાદ કરોળિયો આ બધા જીવજંતુઓને મોતની ઊંઘમાં છોડાવી દેતો હોય છે. ત્યારે હાલમાં તમે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી હોય તેવું બન્યું છે. એક કરોળિયાએ બનાવેલી જાળમાં ખતરનાક અજગર ફસાઈ ગયો હતો.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે, કરોળિયાની જાળમાં ફસાયેલો અજગર પોતાનો જીવ બચાવવા માટે તડપી રહ્યો છે. અજગર કરોળિયાની જાળમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસ કરે છે પરંતુ અજગર નીકળી શકતો નથી.

વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે અજગર છેલ્લે સાવ હલનચલન કરવાનું બંધ કરી દે છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે અજગરનું મોત થયું હશે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો મીટર પર @vkjha62 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*