આરામથી સુતેલા દીપડા પર ખતરનાક સિંહએ કર્યો પ્રહાર, પછી કંઈક એવું બન્યું કે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 10:58 am, Fri, 25 November 22

સોશિયલ મીડિયા પર જંગલી જાનવરોના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને ખતરનાક જંગલી પ્રાણીઓના શિકારના વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ જોયા હશે. સિંહ, દીપડો, વાઘ જેવા ખતરનાક પ્રાણીઓ હંમેશા પોતાના શિકારના શોધમાં જોવા મળે છે.

જ્યારે વાંદરો અને લંગુર જેવા રમુજી પ્રાણીઓ હંમેશા તોફાન કરતા જોવા મળે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ખતરનાક સિંહ અને એક દીપડાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે શિકારની શોધમાં ભટકતો સિંહ એક સુતેલા દીપડાની પાસે પહોંચી જાય છે.

ત્યારબાદ કંઈક એવું બને છે કે વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહ સુતેલા દીપડા પાસે પહોંચી જાય છે. સિંહ ધીમે ધીમે દીપડા તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે સિંહ તૂટેલા દીપડા ઉપર પ્રહાર કરે છે ત્યારે અચાનક જ દીપડો જાગી જાય છે અને ત્યારબાદ તો જોવા જેવું થયું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે સિંહ સુતેલા દીપડા ઉપર પ્રહાર કરે છે. ત્યારે અચાનક જ દીપડો જાગી જાય છે અને સિંહનો સામનો કરે છે. પરંતુ ખતરનાક સિંહનો ગુસ્સો જોઈને દીપડો તાત્કાલિક ત્યાંથી ભાગી જાય છે અને સિંહ દીપડાનો શિકાર કરવા માટે તેનો પીછો કરે છે પરંતુ દીપડો હાથમાં આવતો નથી.

 

View this post on Instagram

 

A post shared by 🐾 IFELINES ~ (@feline.unity)

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર feline.unity નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 37,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આરામથી સુતેલા દીપડા પર ખતરનાક સિંહએ કર્યો પ્રહાર, પછી કંઈક એવું બન્યું કે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*