દીકરીએ લગ્નમાં રડતા રડતા સ્ટેજ પર પોતાના માતા પિતા માટે એવો ડાન્સ કર્યો કે, ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા… જુઓ લાડલી દીકરીનો સુંદર વિડિયો…

Published on: 5:29 pm, Mon, 27 February 23

મિત્રો હાલના સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને આપણે રડી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક તેવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો એક દીકરીના લગ્નનો છે.

વાત કરીએ તો જ્યારે કોઈપણ દીકરીના લગ્ન હોય ત્યારે તે ખૂબ જ ઉત્સાહમાં હોય છે. પરંતુ તેના મનમાં ચોક્કસપણે ઉદાસી રહે છે. કારણ કે તેને પોતાના માતા પિતા અને પોતાનું ઘર છોડીને બીજા ઘરે જવું પડે છે. દીકરી જ્યારે લગ્નમાં વિદાય લે ત્યારે તેને સૌથી વધારે પોતાના માતા-પિતાથી અલગ થવાનો દુઃખ સતાવે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર રડતા રડતા પોતાના માતા-પિતા માટે સ્ટેજ પર ડાન્સ કરતી એક દીકરીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્ટેજ પર દુલ્હન ઉભેલી જોવા મળી રહે છે અને આજુબાજુ ખુરશી પર મહેમાનો બેસેલા જોવા મળી રહ્યા છે. ત્યારે બેગ્રાઉન્ડમાં રબને બનાદી જોડી ફિલ્મનું તુજ મે હી રબ દિખતા હૈ ગીત વાગી રહ્યું છે.

આ ગીત પર સ્ટેજ પર ઉભેલી દુલ્હન ડાન્સ કરતે જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો દીકરીના લગ્નના મ્યુઝિક ફંકશનનો છે. દીકરી પોતાના માતા પિતા માટે સ્ટેજ પર એવો ડાન્સ કરે છે કે ત્યાં હાજર સૌ કોઈ લોકો ભાવુક થઈ ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર ડાન્સ કરતી વખતે દીકરી ભાવુક થઈ જાય છે અને તે રડી પડે છે.

દીકરીને જોઈને ત્યાં બેઠેલી કેટલીક મહિલાઓના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. સ્ટેજ પર દીકરીએ પોતાના માતા-પિતા માટે આ ડાન્સ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો રડી પડ્યા છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર d_d_makeover_anand નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લગભગ આઠ લાખથી પણ વધારે લોકોએ વીડિયો અને લાઈક કરી છે. 98 લાખથી પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પોતાની લાગણીઓ બતાવીને કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીએ લગ્નમાં રડતા રડતા સ્ટેજ પર પોતાના માતા પિતા માટે એવો ડાન્સ કર્યો કે, ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા… જુઓ લાડલી દીકરીનો સુંદર વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*